ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદા ની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. મુઘલોના શાશન દરમ્યાન પાટણ ઉપર અલાઉદ્દીન ખિલજી એ ચઢાઈ કરતાં પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતા હતા. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળાંમાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કઇક ચમત્કાર લાગતાં રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનદાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો હતો. અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી. તે જગ્યા ડભોડિયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ. ધીમે ધીમે ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.
The Hanuman Dada Temple in Dabhoda, Gujarat, is a renowned spiritual site dedicated to Lord Hanuman. Here are some key details about this temple:
Location and Accessibility
- Location: The temple is located in Dabhoda, near Gandhinagar, Gujarat.
- Accessibility: It is about 35 kilometers from Ahmedabad and 15 kilometers from Gandhinagar, making it easily accessible by road.
Historical and Cultural Significance
- Historical Background: The temple is believed to be over 1000 years old. It is a significant site for devotees of Lord Hanuman, who is worshipped here as a powerful deity capable of warding off evil and granting wishes.
- Cultural Importance: The temple is a focal point for local festivals and rituals, attracting thousands of devotees, especially during Hanuman Jayanti and other significant Hindu festivals.
Temple Structure and Rituals
- Temple Architecture: The temple features traditional architecture and is known for its serene and spiritual ambiance.
- Rituals and Festivals: Daily rituals include aarti and special ceremonies. The temple is particularly crowded during festivals, with devotees performing various rituals to seek blessings from Hanuman Dada.
Facilities and Amenities
- Accommodation: There are several lodging options available for pilgrims, including guest houses and dharamshalas.
- Temple Trust: The temple is managed by a trust that oversees the maintenance and organization of events and festivals.
Legends and Beliefs
- Legends: According to local legends, Hanuman Dada is believed to be an awakened deity who continues to protect and bless his devotees. The temple is considered a powerful spiritual center where many miracles are said to have occurred.
